$27\,^oC$ અને $327\,^oC$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) નો વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે $A_1$ અને $A_2$ એ બે વક્રો નીચેના ક્ષેત્રફળો છે. તો $\frac{A_2}{A_1}$ નું મૂલ્ય શોધો.

  • A
    $1 : 16$
  • B
    $4 : 1$
  • C
    $2 : 1$
  • D
    $16 : 1$

Explore More

Similar Questions

$10^{3} \ K$ તાપમાને રહેલા પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં ઉત્સર્જાતા વિકિરણનો દર ($J \ m^{-2} \ s^{-1}$ માં) શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતો એક કાળો ગોળો ચોક્કસ તાપમાન $T$ પર $P$ જેટલો પાવર ઉત્સર્જિત કરે છે. જો તાપમાન બમણું કરવામાં આવે અને ત્રિજ્યા પણ બમણી કરવામાં આવે,તો નવો ઉત્સર્જિત પાવર કેટલો થશે ($P$ માં)?

જો સૂર્યનું તાપમાન બમણું કરવામાં આવે,તો પૃથ્વી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાનો દર કેટલા ગણો વધશે?

લેમ્પની ફિલામેન્ટનું તાપમાન $2100 \ K$ અને તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ $4 \times 10^{-4} \ m^2$ છે. જો ફિલામેન્ટની ઉત્સર્જક્તા $0.453$ હોય,તો લેમ્પનો પાવર ....... $W$ હશે.

$127^{\circ} C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $5 \ cal / cm^2 \ s$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $927^{\circ} C$ તાપમાને,તેનો ઉત્સર્જન દર $cal / cm^2 \ s$ ના એકમમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo